IMP ટેસ્ટ : કરંટ અફેર્સ ટેસ્ટ - 01
1.
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
2.
તાજેતરમાં પુરના કારણે ચર્ચામાં રહેલી યમુના નદી કેટલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી વહે છે ?
(1) ઉત્તરાખંડ (2) હિમાચલ પ્રદેશ (3) હરિયાણા (4) દિલ્હી (5) ઉત્તર પ્રદેશ
3.
એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા કરાયું હતું ?
4.
હરેલા મહોત્સવ કયા રાજ્યમાં મનાવાય છે ?
5.
તાજેતરમાં AI ફોર ગુડ ગ્લોબલ સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?
6.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ના એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ (ETI)માં ભારત કેટલામાં ક્રમે છે ?
7.
તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના ગૃહ લક્ષ્મી યોજના શરૂ કરી ?
8.
તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ?
9.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ એકિઝબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ‘ભારત મંડપમ’નું ઉદ્ઘાટન કર્યું ?
10.
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.