ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 03
1.
આંતરરાષ્ટ્રીય સંસ્થા WHO નું મુખ્યાલય ક્યા આવેલું છે?
2.
આપણા બંધારણમાં ન્યાયિક સમીક્ષાનો સિદ્ધાંત ક્યાંથી લેવામાં આવ્યો છે?
3.
Wi-Fi નું પૂરું નામ શું છે?
4.
અસહકાર ચળવળની નિષ્ફળતા પછી કોંગ્રેસીઓએ કોના નેતૃત્વ હેઠળ 'સ્વરાજ દળ' નામનો નવો પક્ષ બનાવ્યો?
5.
ભોપાલ ગેસ દુર્ઘટના માટે મુખ્ય પ્રદૂષક વાયુ કયું જવાબદાર હતું?
6.
પાણીની કાયમી કઠિનતાનું કારણ નીચેનામાંથી કયું છે?
7.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) ની રચના ક્યારે થઈ હતી?
8.
ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડ બેન્ડ ઇન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે?
9.
મોહનલાલ પંડયા અને શંકરલાલ પરિખ શેની સાથે સંકળાયેલા હતા?
10.
‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?