IMP ટેસ્ટ : જનરલ નોલેજ ટેસ્ટ - 04
1.
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?
2.
નીચેનામાંથી કયું સંયુક્ત રાષ્ટ્ર સંગઠનનું મુખ્ય અંગ નથી?
3.
યુનેસ્કો (UNESCO) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
4.
UK, USA, જર્મની અને જાપાન ઉપરાંત G-7માં કયા કયા દેશો સામેલ છે?
5.
વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
6.
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
7.
ઉત્તર પ્રદેશની નીચેનામાંથી કઈ જાતિઓ દીપાવલીને શોક તરીકે ઉજવે છે?
8.
નીચેનામાંથી કયો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય નથી?
9.
નીચેનામાંથી કયું સંગઠન સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી નથી?
10.
નીચેનામાંથી કયું (SAARC)નો સભ્ય નથી?