IMP ટેસ્ટ : સામાન્ય ગણિત ટેસ્ટ – 01
1.
8 માંથી કઈ સંખ્યા બાદ ક૨તાં 15 મળે?
3.
5 સંખ્યાઓની સરેરાશ 9 છે. 5 માંથી 3 સંખ્યાઓની સરેરાશ 7 છે તો અન્ય બે સંખ્યાઓની સરેરાશ કેટલી ?
4.
પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી _________ થાય.
5.
x:3 = 26:6 તો x ની કિંમત શોધો.
6.
જો અંગ્રેજી મુળાક્ષરોને ઉલટા ક્રમમાં લખવામા આવે ત્યારે 16 માં ક્રમનાં અક્ષરથી જમણી બાજુનો ચોથો અક્ષર કયો હશે?
7.
પાંચ અંકની સૌથી મોટી અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત શું થાય?
8.
51+52+53+...........+100 = ?
10.
4A=5B તથા 3B=8C હોય તો A:B:C=?