IMP ટેસ્ટ : સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ – 01
1.
સૂકી બેટરીમાં કયા સંયોજનો હોય છે?
2.
નીચેના પૈકી અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શેમાં થતો નથી?
3.
રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ ક્યો છે?
4.
માનવશરીરમાં કયું રંગસૂત્ર સૌથી નાનું છે ?
5.
ધ્રુવપ્રદેશ પર વિષુવવૃતની સરખામણીએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય વધુ મળે છે કારણ કે ________
6.
માણેક અને નીલમ __________ ના રસાયણિક નામે ઓળખાય છે.
7.
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
8.
પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ઉપરાંત દૂધમાં નીચેના પૈકી બીજાં કયા પોષક તત્વો હોય છે ?
9.
આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના _________ કારણે ઝબૂકતો દેખાય છે.
10.
નેશનલ બાયોડાઇવર્સિટી ઓથોરીટીનું વડુ મથક ક્યાં આવેલ છે ?