General Science Test – 02

IMP ટેસ્ટ : સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ – 02

1. 
સૌરમંડળ બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?
2. 
રોહુ, કતલા અને હિલસા કયા પ્રાણીઓની પ્રજાતિઓ છે ?
3. 
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ડિપ્થેરિયા : આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2. ટીનટન : આ એક વાઇરલ ચેપ છે.
3. ઊંટાટિયું : અતિ ચેપી શ્વસન રોગ છે.
4. ડેન્ગ્યુ તાવ : રોગના વાહક થતો વાઇરલ ચેપ છે.
4. 
દ્રશ્યમાન રંગોના વર્ણપટમાં કયા રંગનું આવર્તન સૌથી નિમ્નતમ હોય છે.
5. 
વિદ્યુત પ્રતિરોધકના પામ માટે કયો એકમ વપરાય છે ?
6. 
પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રક્ત એક જાતની સંયોજક પેશી છે.
2. અસ્થિ એક જાતની સંયોજક પેશી છે.
3. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.
7. 
સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર _________ સાથે સંબંધીત હોય છે.
8. 
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) અંગે નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
1. તેની સ્થાપના વર્ષ 1942 માં થઈ હતી.
2. તેની અંતર્ગત 38 સંશોધન પ્રયોગશાળાઓ/સંસ્થાઓ આવેલા છે.
3. 1967માં સૌપ્રથમ ભારતીય ટ્રેક્ટર સ્વરાજ વિકસિત કર્યું.
9. 
આંત્રપુચ્છ (Appendix) એ માનવશરીરના _________ ભાગ સાથે જોડાયેલુ હોય છે ?
10. 
માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે?
error: Content is protected !!
Scroll to Top