IMP ટેસ્ટ : સામાન્ય વિજ્ઞાન ટેસ્ટ – 04
1.
રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે?
2.
નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રુજ મિસાઈલ છે?
3.
બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે?
4.
ઇન્ડિયન રીજીયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ નાવિક (NAVIC)નું પૂર્ણ સ્વરૂપ શું છે?
5.
ભારતમાં નિર્મિત પ્રથમ પ્રાયોગિક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કયો છે?
6.
ઇન્સ્ટિટયૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યાં આવેલી છે?
7.
ભારત સરકારની પહેલ "મેઘરાજ" _______ છે.
8.
કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે?
9.
CNG ને ઈકો ફ્રેન્ડલી કેમ કહેવામાં આવે છે.
10.
નીચેનામાંથી કયા મિશ્રણને કોલસો ગેસ કહેવાય છે?