Gujarat History & Geography Test – 01

IMP ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 01

1. 
ગોપાલકૃષ્ણ ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ ન હતા?
2. 
નીચેનામાંથી ક્યું મંદિર સોલંકીકાળનું નથી?
3. 
નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના કાળક્રમ પ્રમાણે ગોઠવો.
1. ભીમદેવ - 1
2. કુમારપાળ
3. સિદ્રરાજ
4. દુર્લભરાજ
4. 
ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી?
5. 
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી?
6. 
નીચે આપેલા વિધાનોમાંથી કયું(યાં) વિધાન(નો) હડપ્પીય સભ્યતા બાબતે ખરું(રાં) છે?
1.ધોળાવીરા ગુજરાતનું સૌથી મોટું હડપ્પીય સ્થળ છે.
2.‘સતી’ તરીકે ઓળખાવાતા ‘જોડીયા’ ભમિૂદાહ લોથલમાંથી મળ્યા છે.
3.ચળકતાં લાલ માટીનાં વાસણો સોરઠ હડપ્પીય સંસ્કૃતિના પરિપક્વ તબક્કાનું ગણુવત્તાદર્શક ચિહ્ન છે.
7. 
વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોણે કરી?
8. 
નીચેનાં પૈકી કયા રજવાડામાં શ્યામજી કૃષ્ણ વર્માએ સેવાઓ આપી ન હતી?
9. 
નીચેની વિગતોને સમયાનક્રમુ પ્રમાણે ગોઠવો :
1.ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના
2.હોમ રૂલ ચળવળ
3.રાજધાનીનું કલકત્તાથી દિલ્હી સ્થળાંતર
4.સ્વદેશી ચળવળ
10. 
નીચેનાં પૈકી ક્યાં સૌપ્રથમ ‘પ્રજા મંડળ’ની રચના કરાઈ હતી?
error: Content is protected !!
Scroll to Top