IMP ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 03
1.
ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે?
2.
સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી છે?
3.
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે?
4.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
5.
ગુપ્તકાલીન 'દશાવતાર' નું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે?
6.
સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા નામો ધારણ કર્યા હતા?
7.
ગુજરાતમાં 'હૈડિયાવેરો' નામે વેરો નીચે પૈકીના કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે?
8.
નીચેનામાંથી કઈ જગ્યાએ કીર્તિતોરણ આવેલું નથી?
9.
ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિંદુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસીત થયું હતું. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું?
10.
કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે?