Gujarati Language Test – 01

ટેસ્ટ : ગુજરાતી ભાષા ટેસ્ટ – 01

1. 
કયો વિશેષણનો પ્રકાર નથી?
2. 
સમજ્યા વગરની ખોટી આસ્થા હોવી.. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
3. 
શી તેની બહાદુરી! ઉંદર જોઈને ભાગ્યા! – અલંકાર ઓળખાવો.
4. 
વ્યંજનના ઉચ્ચાર વખતે વધુ હવાના જથ્થાની જરૂર પડે તેને કેવું વ્યંજન કહે છે?
5. 
વિશેષણને વિશેષણ ની આગળ મુકવામાં આવે તો તેને વિશેષણ નો કયો પ્રકાર ગણી શકાય?
6. 
મનમાં હર્ષ, શોક,ગભરાટ, અહોભાવ વગેરે લાગણીના કારણે જે શબ્દ મોમાંથી સરી પડે તેને શું કહે છે?
7. 
નીચેનામાંથી ખોટી જોડણી જણાવો.
8. 
નીચેના માંથી કોને "ઉભ્યાન્વયી" તરીકે પણ ઓળખવામાં આવે છે?
9. 
નીચેના માંથી કયો સમાસ વિભક્તિ પ્રત્યયથી છૂટો પડે છે?
10. 
"મુફલીસ" શબ્દનો વિરોધી શબ્દ જણાવો.
11. 
ક્યાં સમાસ નું પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે?
12. 
નીચેના માંથી કયો છંદ "સખ્યામેળ" છંદ છે?
13. 
નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય?
14. 
નીચેના માંથી કયો પ્રકાર "કૃદંત" નો નથી?
15. 
"અનુજ" શબ્દનો સમાનાર્થી જણાવો..
16. 
નીચેનામાંથી કયું ઉદાહરણ જાતિવાચક સંજ્ઞાનું નથી?
17. 
‘હું હવે તમને ભણાવવા રાજી નથી.’ : કેવા પ્રકારનું વાકય છે?
18. 
‘હું પેનથી લખું છું.’ : વાકયનું કર્મણિમાં રૂપાંતર કરો.
19. 
‘પણ મારે કશું ખાનગી કહેવાનું નથી.’ : ક્રિયાવિશેષણ શોધો.
20. 
પ્રેમ, સુખ, દૂ:ખ, આનંદ, ભલાઈ વગેરે કેવા પ્રકારની સંજ્ઞા છે?
21. 
‘થોડું પાણી પીવોને.’ : આ વાક્યમાં ‘ને’ નિપાત શેનો ભાવ દર્શાવે છે?
22. 
‘રાધિકા પેનથી લખે છે.’ : આ કેવા પ્રકારનું વાકય છે?
23. 
પદનું મૂળ અંગ જ વિશેષણનું હોય તેને કેવું વિશેષણ કહે છે?
24. 
નીચેનામાંથી ગુણવાચક વિશેષણ અંગે કયું વિધાન ખોટું છે?
25. 
‘વાંચનારા અજ્ઞાત રહેતા નથી.’ : વાક્યમાં કયો કૃદંત છે?
error: Content is protected !!
Scroll to Top