IMP ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 02
1.
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?
2.
પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ?
3.
ક્યા આર્ટીકલ થી દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે ?
4.
આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ?
5.
લોકસભાની રચના ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે ?
6.
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધયકને કોઈ પણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?
7.
CAG(Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?
8.
ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?
9.
બંધારણસભામાં પંડિત જવાહરલાલ નેહરૂ દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?
10.
TRAI ની સ્થાપના ક્યારે થઈ ?