IMP ટેસ્ટ : ભારતનું બંધારણ ટેસ્ટ - 04
1.
કયા કેસમાં આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો ?
1. બેરુબારી કેસ 2. કેશવાનંદ ભારતી કેસ 3. LIC કેસ
2.
નીચેનામાંથી કયું/કયાં વિધાન/વિધાનો અયોગ્ય છે?
1. આમુખમાં સુધાર થઇ શકે નહીં.
2. કેશવાનંદ ભારતી કેસમાં આમુખને બંધારણનો ભાગ ગણવામાં આવ્યો.
3.
નીચેનામાંથી કઈ સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઇ પટેલ હતા ?
1. મૂળભૂત અધિકાર
2. રાજ્યોની વાટાઘાટ સમિતિ
3. પ્રાંતીય બંધારણ સમિતિ
4.
નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ અનુસૂચિ-8 મુજબની ભાષામાં થાય છે?
1. નેપાળી 2. સંથાલી 3. ડૉંગરી 4. અંગ્રેજી
5.
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. બંધારણ સભામાં 15 મહિલા સભ્યો હતી.
2. ઉદ્દેશ્ય પ્રસતાવનું પ્રારૂપ ડૉ. બી. આર. આંબેડકર દ્વારા તૈયાર કરાયું હતું.
ઉપરોકત વિધાનો પૈકી કયું/કયાં વિધાન/ વિધાનો ખોટું/ખોટા છે.
6.
બંધારણ સભા સંદભે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. કેબિનેટ મિશન પ્લાન અંતર્ગત નવેમ્બર 1946 માં બંધારણ સભાની રચના કરવામાં આવી.
2. બંધારણ સભાના તમામ સત્યો પ્રત્યક્ષ ચૂંટણીના માધ્યમથી ચૂંટાયા હતા.
3. બંધારણ સભામાં ગાંધીજી ગુજરાતના એકમાત્ર સભ્ય હતા.
ઉપરોકત વિધાનો પૈકી કયું/કયાં વિધાન/વિધાનો ખોટું/ખોટા છે.
7.
ફઝલ અલી આયોગ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ફઝલ અલીની અધ્યક્ષતામાં આ આયોગની રચના કરવામાં આવી હતી.
2. આ આયોગમાં કુલ 4 સભ્યો હતા. જેમાં ફઝલ અલી, હૃદયનાથ કુંજરૂં, કેએમ. પાનિકર અને બી.એન.રાવ
નીચેના આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
8.
“રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ચેક જેવા છે, જે બેંકની સુવિધા અનુસાર ચૂકવવામાં આવે છે.” કોણે કહ્યું?
9.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
10.
બંધારણનો હેતુ નીચેનામાંથી કયો છે?
1. તે સર્વોચ્ચ કાયદો છે જે કોઈ ક્ષેત્રમાં રહેતા નાગરિકો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે.
2. તે સરકારની સત્તાઓને મર્યાદિત કરે છે.
ઉપર આપેલ વિધાનોમાંથી કયું/કયાં વિધાન/વિધાનો યોગ્ય છે?