IMP ટેસ્ટ : ભારતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ – 02
1.
નીચેનામાંથી મહત્વપૂર્ણ દિવસ માટે ખોટી જોડી પસંદ કરો.
2.
નીચેનામાંથી પુસ્તક અને તેના લેખકની અયોગ્ય જોડી પસંદ કરો.
3.
ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી?
4.
ચૂંટણી પંચના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
5.
'ભારતીય વિધાન ભવન' દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે?
6.
1997માં અરુંધતી રોયને કયા સાહિત્યિક કાર્ય માટે બુકર પુરસ્કાર આપવામાં આવ્યો હતો?
7.
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
8.
FAO (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
9.
1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન ભારતના રક્ષા મંત્રી કોણ હતા?
10.
ભારત છોડો ચળવળ દરમિયાન ગાંધીજી સાથે આગા ખાન પેલેસમાં નીચેનામાંથી કોની અટકાયત કરવામાં આવી હતી?