IMP ટેસ્ટ : મનોવિજ્ઞાન & સામાન્ય જ્ઞાન ટેસ્ટ – 01
1.
જર્મનીમાં 'હિન્દ રાષ્ટીય સ્વંમસેવક દળ' ની રચના કોણે કરી હતી?
2.
શિવાજીએ કોને વાધના નખથી માર્યો હતો?
3.
જીવવિજ્ઞાનમાં "વર્ગીકરણના પિતા"નું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો.
4.
કચ્છના કયા રાજવીએ અમદાવાદથી પ્રભાવિત થઈ ભૂજ અને માંડવી બંદરનો પાયો નાંખ્યો?
5.
આફ્રિકન મૂળ પ્રવાસી ઇબ્નબતૂતાએ કોના સમયમાં ભારતની મુલાકાત લીધી?
6.
ગુજરાતમાં મળી આવેલ કઈ વાવના તળીએ હજાર ફેણવાળા શેષનાગની શોધ પર સુતેલા વિષ્ણુ ભગવાનની મૂર્તિ આવેલી છે?
7.
ગુજરાતમાં કાષ્ઠકલાના ઉત્તમ નમૂનારૂપ "લલ્લુભાઈની હવેલી" કયા જિલ્લામાં આવેલી છે?
8.
કોના શાસનકાળમાં 'છાયાચિત્રો' નો વિકાસ થયો હતો?
9.
ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી કયાં શહેરમાં સ્થાપવામાં આવશે?
10.
ખોડીયાર બંઘ કઈ નદી પર બાંઘવામાં આવેલ છે?