Special Forest Guard Test – 02

ટેસ્ટ : સ્પેશિયલ વનરક્ષક ટેસ્ટ - 02

1. 
નીચેનામાંથી ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાનનો યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળમાં સમાવેશ થાય છે?
2. 
ચંડોલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે?
3. 
એક વસ્તુ 15% નફાથી વેચવામાં આવે છે. જો તેની વેચાણકીમત રૂ. 540 વધારે રાખવામાં આવે તો નફો 24% થશે. તો તેની મૂળ કીમત (રૂપિયામાં) શોધો.
4. 
સંખ્યા 3245694 એ નીચેનામાંથી કઈ સંખ્યા વડે નિઃશેષ ભાગી શકાય?
5. 
એક સમબાજુ ત્રિકોણની બાજુઓનું માપ 5 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે?
6. 
એક કામ પૂર્ણ કરતા સૌરવને 20 દિવસ અને અજયને 30 દિવસ લાગે છે. સૌરવ 10 દિવસ કામ કરી જતો રહે છે અને બાકીનું કામ અજય કરે છે, તો અજયને બાકી રહેલું કામ કરતા કેટલા દિવસ લાગશે?
7. 
કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરીથી 15 મે (બંને દિવસ ગણતા) સુધી કેટલા દિવસો થશે?
8. 
15 નંગ કાગળનું વજન 40 ગ્રામ હોય, તો તે જ કાગળના કેટલા નંગનું વજન 3 કિગ્રા થશે?
9. 
પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો થાય?
10. 
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
11. 
એક માણસ પાસે રૂ. 480, સરખી સંખ્યાની એક રૂપિયા, પાંચ રૂપિયા અને દસ રૂપિયાની ચલણી નોટોના રૂપમાં છે. તો તેની પાસે કુલ કેટલી ચલણી નોટો હશે?
12. 
‘ઈર્શાદ’ ક્યાં કવિનું ઉપનામ છે?
13. 
શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો.
14. 
રણછોડ બઘાની માફક જોઈ રહ્યો. અલંકાર જણાવો.
15. 
ખારવા મોગરાના ફૂલ. અલંકાર ઓળખાવો.
16. 
‘અધખુલી’ સમાસ જણાવો.
17. 
‘ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે’ છંદ ઓળખાવો.
18. 
દાદાજી, મને માત્ર પંદર રૂપિયા આપો. વાક્યમાં નીપાત ઓળખાવો.
19. 
આ દુનિયામાં મારું કોણ? રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
20. 
તાજેતરમાં IOA (Indian Olympic Association) ની એથલીટ કમિશનના અધ્યક્ષ કોણ બન્યું છે ?
21. 
‘જંબાલ’ શબ્દનો સમાનાર્થી જણાવો.
22. 
પાણી ભરવાનું ચામડાનું સાધન – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
23. 
‘વિધિ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો.
24. 
‘લાલ બહાદુર શાસ્ત્રી બંધ’ તરીકે ઓળખાતો અલમતી બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે?
25. 
યારલંગ ઝાન્ગ્બો નદી ભારતમાં ક્યાં નામથી ઓળખાય છે?
26. 
નીતિ આયોગનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલ છે?
27. 
‘મધુબની’ ચિત્રકળા ક્યાં રાજ્યમાં પ્રચલિત છે?
28. 
કાકોરી લૂંટ કેસમાં ભારતના ક્યા ક્રાંતિકારીને કેદ કરી શકાયા ન હતા?
29. 
જૈન ધર્મ અનુસાર મહાવીર સ્વામી પૂર્વે કેટલા તીર્થંકરો થયા છે?
30. 
ગોળમેજી પરિષદો ક્યાં સ્થળે બોલાવેલ હતી?
31. 
ગુજરાતમાં મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ કય રાજવીએ દાખલ કર્યું હતું?
32. 
INS વિક્રાંત શું છે?
33. 
ભારતમાં અબરખનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?
34. 
ભારતમાં ‘ઘઉંના કોઠાર’ તરીકે કયું રાજ્ય જાણીતું છે?
35. 
દેશમાં ડેનીમ ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે?
36. 
ઘેરનૃત્ય એ કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે?
37. 
ભાષાપંચની નિમણુક કરવાની સત્તા કોની છે?
38. 
પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી?
39. 
નીચેનામાંથી ક્યા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો?
40. 
‘કાયમી જમાબંધી’ નો જનક કોણ હતો?
41. 
મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ક્યાં ઉજવાય છે?
42. 
નીચેનામાંથી કયો અનુચ્છેદ એ ‘રાષ્ટ્રીય મુલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજવસ્તુઓના સંરક્ષણ’ સાથે સંબંધિત છે?
43. 
મુંઝાલ, સજ્જન અને શાંતુ મહેતા એ કોના દરબારના મંત્રીઓ હતા?
44. 
ઠાકર્યા ચાળો એ ક્યા પ્રકારનું લોકનૃત્ય છે?
45. 
‘તેરા’ હેરીટેજ વિલેજ ક્યા જીલ્લામાં આવેલું છે?
46. 
શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજને કોણે હરાવ્યો હતો?
47. 
ગુજરાતના પ્રથમ હેવી વોટર પ્લાન્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી?
48. 
તેલિયા તળાવ અને દુધિયા તળાવ ક્યાં આવેલા છે?
49. 
‘પ્રોજેક્ટ હાથી’ ભારત સરકાર દ્વારા ક્યાં વર્ષમાં શરુ કરવામાં આવ્યો હતો?
50. 
લખ બહોશી અભયારણ્ય ક્યાં રાજ્યમાં આવેલ છે?
51. 
નીચેનામાંથી ક્યાં આરક્ષિત ક્ષેત્રમાં ભારતમાં સૌપ્રથમ વખત શિકાર અને નીર્વનીકરણના લીધે તમામ જંગલી વાઘ નાશ પામ્યા હતા?
52. 
નીચેનામાંથી ભારતના ક્યાં જંગલોમાં વિશ્વની સૌપ્રથમ વાઘની વસ્તી ગણતરી 1932માં કરવામાં આવી હતી?
53. 
નીચેનામાંથી કયું રાજ્ય જવાઈ જંગલોનું ઘર છે કે જેને આરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
54. 
વેસ્ટર્ન ઘાટ ઇકોલોજી એક્સપર્ટ પેનલના અધ્યક્ષ કોણ છે?
55. 
નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો.
56. 
નીચેનામથી ક્યાં ટૂંકા ગાળાના, હવામાનને અસર કરતા પ્રદુષકો છે?
1. બ્લેક કાર્બન
2. હાઈડ્રોફ્લોરોકાર્બન
3. મીથેન
57. 
જમીનના ધોવાણનું નીચેનામાંથી કયું કારણ નથી?
58. 
નીચેનામાંથી કઈ જમીન ઉષ્ણકટીબંધીય પ્રકારની નથી?
59. 
એસીડ અથવા આલ્કલાઈન જમીનનું અન્ય નામ શું છે?
60. 
જમીનની ગુણવત્તા કઈ રીતે વધારી શકાય?
61. 
નીચેનામાંથી ક્યાં મેન્ગૃવ જંગલો, સદાબહાર જંગલો અને પાનખર જંગલોનું સંયોજન જોવા મળે છે?
62. 
નીચેનામાંથી કોનો ઉપયોગ ઈમારતી લાકડા તરીકે થતો નથી?
63. 
નીચેનામાંથી કયું વૃક્ષ ઉષ્ણ કટીબંધીય સુકા પાનખર જંગલોમાં જોવા મળતું નથી?
64. 
ભારતીના જંગલો નીચેનામાંથી ક્યાં જોવા મળે છે?
65. 
હાલમાં ભારતીય ખેત સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા મુખ્ય પ્રકારમાં વિભાજીત કરવામાં આવી છે?
66. 
ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર યોજના ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી?
67. 
ભારતના તમામ વાઘની વસ્તી ગણતરી સૌપ્રથમ ક્યા વર્ષમાં કરવામાં આવી હતી?
68. 
ગુજરાતમાં ચિત્તા ક્યા વર્ષમાં વિલુપ્ત થઇ ગયા હતા?
69. 
નીચેનામાંથી કયું જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર સૌથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવે છે?
70. 
નીચેનામાંથી કયો બેટ ભાવનગરના કિનારે આવેલો નથી?
71. 
ગર્દા ટેકરીઓ ક્યાં જીલ્લામાં આવેલી છે?
72. 
ઉત્તર ગુજરાતની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે?
73. 
ગુજરાતના નીચેનામાંથી ક્યા જીલ્લામાં મેન્ગૃવ જંગલો નથી?
74. 
નીચેનામાંથી કયો ગુજરાતનો રવિ પાક નથી?
75. 
નીચેનામાંથી કઈ નદી નર્મદાને મળતી નથી?
76. 
એગ્રોફોરેસ્ટ્રી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
77. 
નીચેનામાંથી ક્યા જીલ્લામાં મેંગેનીઝ મળી આવે છે?
78. 
ગુજરાતનું કયું બંદર દેશના સૌ પ્રથમ ખાનગી બંદર તરીકે 1998 થી કાર્યરત છે?
79. 
નીચેનામાંથી ક્યા જિલ્લાઓમાં મેન્ગૃવ જંગલો આવેલા છે?
80. 
ભાવનગર જીલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતના ક્યા અન્ય સ્થળે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે?
81. 
સુરખાબના પ્રજનન માટેનું સ્થળ ‘સુરખાબનગર’ ગુજરાતના ક્યા વિસ્તારમાં જોવા મળે છે?
82. 
માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયુ છે?
83. 
તાપી નદી ક્યાં સ્થળે પ્રવેશે છે?
84. 
ગીરનું જંગલ ક્યા પ્રકારનું ગણાય?
85. 
પવનની ઉડાણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકળતા મળી રહેતા નિક્ષેપિત થતા ‘લોએસ’ ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે?
86. 
નીચેનામાંથી ક્યા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે?
87. 
નિવસનતંત્રમાં નીચેનામાંથી કયું ચક્રીય નથી?
88. 
ભૂકંપીય તરંગો નીચેનામાંથી શેમાંથી સૌથી ઝડપી પ્રવાસ કરે છે?
89. 
નીચેનામાંથી ક્યા જૈવ ઇંધણને ‘વૂડ આલ્કોહોલ’ તરીકે ઓળખવામાં આવે છે?
90. 
કોલ્હાપુર સીએનજી પ્લાન્ટમાં બાયોગેસ ઉત્પન્ન કરવા માટે કયો કચરો સામગ્રી તરીકે વપરાય છે?
91. 
નીચેનામાંથી ક્યું રાજ્ય સૌથી વધુ ઘન આચ્છાદિત નિત્ય લીલા વન આવરણ વિસ્તાર ધરાવે છે?
92. 
નીચેના વિધાનોમાંથી ક્યાં વિધાન સાચા છે?
93. 
નીચેનામાંથી સજીવોનું કયું જૂથ આહાર શ્રુંખલાની રચના કરે છે?
94. 
ગુજરાત વન વિભાગે કઈ જમીનો પર વનીકરણ માટે ‘સામાજિક વનીકરણ કાર્યક્રમ’ અમલમાં મૂક્યો છે?
95. 
તાજેતરમાં વિશ્વ શૌચાલય દિવસ (World Toilet Day) ક્યારે મનાવવામાં આવ્યો ?
96. 
તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ ‘ડોની પોલો એરપોર્ટ’ નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?
97. 
તાજેતરમાં શ્યામ શરણ નેગીનું નિધન થયું છે તે કોણ હતા?
98. 
તાજેતરમાં કોને પ્રથમ ‘રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બેઠક’ ની અધ્યક્ષતા કરી ?
99. 
તાજેતરમાં કોને આંતરરાષ્ટ્રીય કન્નડ રત્ન પુરસ્કારથી સંમાનિત કરવામાં આવશે ?
100. 
તાજેતરમાં ગુજરાતી સાહિત્યકાર ‘મોહંમદ માંકડનું’ 94 વર્ષની ઉંમરે નિધન થયું છે તેને કયા વર્ષમાં રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા ?
error: Content is protected !!
Scroll to Top