Technical Subject Test – 02

ટેસ્ટ : કુદરતી પરીબળો ટેસ્ટ – 02

1. 
ઉષ્ણકટીબંધીય શુષ્ક સદાબહાર વન ફક્ત ક્યાં જોવા મળે છે?
2. 
ભારતની સૌપ્રથમ નાઈટ સફારી ક્યાં આવેલી છે?
3. 
ક્ષોભઆવરણની સરેરાશ ઉંચાઈ કેટલી છે?
4. 
આબોહવાને અસર કરતા પરિબળો પૈકી નીચેનામાંથી કયું સાચું નથી?
5. 
‘ઇસ્ટર્ન ગોશ્હોક’ એ ક્યાં રાજ્યનું રાજ્ય પક્ષી છે?
6. 
વિશ્વનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં દેશમાં આવેલો છે?
7. 
ક્યાં દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે?
8. 
દવામાં વપરાતી રોયલ જેલી નીચેનામાંથી કયું કીટક ઉત્પન્ન કરે છે?
9. 
બદામી ક્રાંતિ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે?
10. 
કેરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં રાજ્યમાં થાય છે?
11. 
ટપક સિંચાઈ પદ્ધતિની શોધ ક્યાં દેશે કરી હતી?
12. 
સિંહ મોટા ભાગે ક્યા સમયે ગર્જના કરતા હોય છે?
13. 
કોન્કોલોજી નીચેનામાંથી શેની સાથે સંકળાયેલ છે?
14. 
માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે?
15. 
વિશ્વના ક્યાં દેશમાં સૌથી મોટા વીંછી જોવા મળે છે?
16. 
‘પક્ષી જગત’ નામનું પુસ્તક કોણે લખ્યું છે?
17. 
વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં દેશમાં આવેલું છે?
18. 
જુનાગઢ ખાતેના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના ક્યારે થઇ હતી?
19. 
ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રીઝર્વ ક્યાં આવેલ છે?
20. 
ક્યાં પ્રાણીને સૌપ્રથમ આવકાશમાં મોકલવામાં આવેલ હતું?
21. 
કુતરાનું પૂર્વજ પ્રાણી કયું છે?
22. 
બિલાડી કુળની કેટલી જાતો ભારતમાં છે?
23. 
ક્યાં પ્રાણીને વાગવાથી કે મારવાથી તે મનુષ્યની જેમ રડે છે?
24. 
નીચેનામાંથી ક્યાં રાજ્યમાં વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક તૈયાર કરવામાં આવશે?
25. 
ભારતનું પ્રથમ ડુગોંગ કન્ઝર્વેશન રીઝર્વ ક્યાં બનાવવામાં આવ્યું?
error: Content is protected !!
Scroll to Top