🏆સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ ટેસ્ટ🏆
📋દરરોજ વિષયવાર ટેસ્ટનું ટાઈમટેબલ📋
સોમવાર | જનરલ નોલેજ ટેસ્ટ (MCQ : 50 | MARKS : 50) |
મંગળવાર | ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ (MCQ : 50 | MARKS : 50) |
બુધવાર | સામાન્ય ગણિત ટેસ્ટ (MCQ : 50 | MARKS : 50) |
ગુરુવાર | ગુજરાતી ભાષા ટેસ્ટ (MCQ : 50 | MARKS : 50) |
શુક્રવાર | કુદરતી પરિબળો ટેસ્ટ (MCQ : 50 | MARKS : 50) |
રવિવાર | સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ ટેસ્ટ (MCQ : 100 | MARKS : 200) |
🎯ફોરેસ્ટ ગાર્ડ ટેસ્ટ કોર્ષ સાથે જોડાવવા માટે WhatsApp માં Hi લખીને મેસેજ કરો. 👇
94 99 888 102
OJAS TEST
સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનો અભિપ્રાય
સેધાભાઈ પટેલ
ફોરેસ્ટ ગાર્ડ ટેસ્ટ હું ઘણા સમયથી આપું છું. સૌથી બેસ્ટ ટેસ્ટ હોય છે. મને આવનારી પરીક્ષામાં ઘણો ફાયદો મળશે.
બાબરીયા રણજીત
ફોરેસ્ટ ગાર્ડ ટેસ્ટ ખુબજ સરસ આવે છે.. OJAS TESTનું ખુબ ખુબ આભાર.
પુથ્વીરાજસિહ ગોહિલ
દરરોજ વિષયવાર ટેસ્ટથી મને તૈયારી કરવામાં ઘણો ફાયદો થાય છે. ખુબજ સરસ ટેસ્ટ આવે છે.
ચૌધરી પ્રકાશ
ગઈ પોલીસ ભરતીમાં મે તમારો ટેસ્ટ કોર્ષ લીધેલ હતો બધા જ ટેસ્ટ આપ્યા મારે લેખિત પરીક્ષામાં 56 માર્ક આવેલા ફિજિકલ+લેખિત 77 થયા તા પણ હું 2 માર્ક માટે રહી ગયો તો આ વખતે ફરી કોર્ષ લીધો છે આ વખતે સખત મહેનત કરી ને constable માં પાસ થવું છે Thank you Ojas test
જયેશ માળી
Sir તમારા ટેસ્ટ બહું જ helpful હોય છે.
તમારા ટેસ્ટ થી revision થાય છે.
તલાટી/ જુનિયર કલાર્ક ની exam માં તમારાં ટેસ્ટ માંથી પ્રશ્નો પુછાયા હતા તેથી અમને ઘણો ફાયદો થયો.
ટેસ્ટ કોર્સ ની ફી ઓછી છે એટલે કોઈ પણ કોર્સ ખરીદી શકે. ડેઇલી ટેસ્ટ આપવાથી એક્ઝામ માં ટાઈમ મેનેજમેન્ટ સારી રીતે થાય છે. Thanks OJASTEST Team.
જરગેલા જાહિદ
ફોરેસ્ટ ગાર્ડ ના ટેસ્ટ હું ઘણા સમય થી આપુ છું. સૌથી બેસ્ટ ટેસ્ટ હોય છે. મને આવનારી પરિક્ષામાં ઘણો ફાયદો થશે.મારા તરફ થી OJAS ટેસ્ટનું ખૂબ ખૂબ આભાર…
દિહોરા પ્રકાશ
ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે OJAS TEST સૌથી શ્રેષ્ઠ તૈયારી માટેનું પ્લેટફોર્મ છે.. આટલી ઓછી ફીમાં ફોરેસ્ટ ગાર્ડનું ટેસ્ટ કોર્ષ આપો છો તે બદલ OJAS TEST નું ખુબ ખુબ આભાર..
પટેલ મેકમિલન
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં મને OJAS TEST ના ટેસ્ટ માંથી ઘણો ફાયદો થયો છે. OJAS TEST નું ખુબ ખુબ આભાર
કિશનસિંહ બારડ
Ojas Test વિશે. એટલું જ કહીશ કે,
એક ઘ્યેય,એક. સચોટ માર્ગદર્શન, એક, પ્લેટફોર્મ,,. આ ત્રણ નો સંગમ થકી,, પરીક્ષા હોઈ કે, કોઈ મોટી વિટંબણા, તમે આસાની થી, પાર કરી શક્શો, આ ટેસ્ટ અને પ્રશ્નોતરી અને અદભૂત,, ટેસ્ટ થકી માર્ગદર્શન,
અદ્વિતીય, કલ્પના ના થાય એવી નજીવી ફી,માં
આટલું કન્ટેન્ટ& આપવું અશક્ય લાગતું આજે
OJAS test થકી, સત્ય પુરવાર થયું છે,,
હું આમનો. હંમેશા આભારી રહીશ,
પટેલ અક્ષય
OJAS TEST નું ખુબ ખુબ ધન્યવાદ સૌથી બેસ્ટ ટેસ્ટ આવે છે.. મારા તરફથી 5 માંથી 5 રેટિંગ
રાઠવા જયદીપભાઈ
આટલી ઓછી ફીમાં ફોરેસ્ટ ગાર્ડનું ટેસ્ટ કોર્ષ આપો છો તે બદલ OJAS TEST નું ખુબ ખુબ આભાર..
🎯ફોરેસ્ટ ગાર્ડ ટેસ્ટ કોર્ષ સાથે જોડાવવા માટે WhatsApp માં Hi લખીને મેસેજ કરો. 👇
94 99 888 102
💥 OJASTEST સૌથી ઓછી ફી માં સૌથી બેસ્ટ ટેસ્ટ આપતી ગુજરાતની No.1 વેબસાઈટ…