OJAS TEST ગુજરાતની No.1 ટેસ્ટ માટેની એપ્લિકેશન
① પરીક્ષા પેટર્ન અને સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત ટેસ્ટ સિરીઝ.
② કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ & રીઝનિંગના તમામ ટેસ્ટનું સરળ રીતે સોલ્યુશન…
③ Unlimited Attempts!
④ OJAS TESTના ટેસ્ટમાંથી ગઈ PSIની પરીક્ષામાં 157 ગુણનું અને કોન્સ્ટેબલની પરીક્ષામાં 76 ગુણનું પૂછાયું હતું..
⑤ સૌથી ઓછી ફી માં દરેક ટેસ્ટ સિરીઝમાં 100 ટેસ્ટ આપતી ગુજરાતની એક માત્ર એપ્લિકેશન
⑦ વિધાનવાળા તથા જોડકા વાળા પ્રશ્નોનો સમાવેશ…

વધુ પ્રેક્ટિસ, વધુ ગુણ ! Join OJAS TEST ટેસ્ટ સિરીઝ

💥 OJAS TESTની હમણાંજ એપ્લિકેશન Download કરો અને તમારી તૈયારીને મજબૂત બનાવો..

સફળતાનો એક જ મંત્ર:- વધુ પ્રેક્ટિસ, વધુ ગુણ !

OJAS TEST સંબંધિત કેટલાક સવાલ અને જવાબ ! 👨‍💻

તમારા સૌથી વધુ વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબો એક જ જગ્યાએ
Q સાહેબ, શું હું ફક્ત એક જ વાર ટેસ્ટ આપી શકું ?
💁‍♂ ના, તમે જેટલી વાર ઇચ્છો તેટલી વાર ફરીથી ટેસ્ટ આપી શકો છો. (Unlimited Attempts!)
Q સાહેબ, મને પોલીસ કોન્સ્ટેબલના કેટલા ટેસ્ટ મળશે ?
💁‍♂ તમને પોલીસ કોન્સ્ટેબલના 100 ટેસ્ટ મળશે જે તમે તેને ગમે તેટલી વાર આપી શકો છો.(Unlimited Attempts!)
Q સાહેબ, શું મને બધી ટેસ્ટની આન્સર કી મળશે ?
💁‍♂ હા, ગણિત અને રીઝનિંગના તમામ ટેસ્ટનું સરળ રીતે સોલ્યુશન સાથે દરેક ટેસ્ટની તમને આન્સર કી મળશે.
Q સાહેબ, શું મારે ટેસ્ટ ફિક્સ સમયે આપવી પડશે કે ગમે ત્યારે આપી શકું ?
💁‍♂ આ માટે કોઈ નિશ્ચિત સમય નથી. તમે તમારા સમય અનુસાર ગમે ત્યારે ટેસ્ટ આપી શકો છો.
Q OJAS TESTના ટેસ્ટથી મને કેવી રીતે ફાયદો થશે ?
💁‍♂ અમે ટેસ્ટમાં મોટાભાગના પ્રશ્નો પાછલી પરીક્ષાના પ્રશ્નોનો ઉપયોગ કરીને ટેસ્ટ બનાવ્યા છે. આ તમને પરીક્ષા પેટર્ન સમજવામાં, તમારી પ્રેક્ટિસ સુધારવામાં અને સારા ગુણ મેળવવામાં મદદ કરશે.
Thank You!
OJAS TEST Team 👨‍💻
ગઈ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં અમારા બધા ટેસ્ટમાંથી 76 ગુણના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

💥 OJAS TESTની હમણાંજ એપ્લિકેશન Download કરો અને તમારી તૈયારીને મજબૂત બનાવો..

સૌથી ઓછી ફી માં કોન્સ્ટેબલના 100 ટેસ્ટ આપતી ગુજરાતની એક માત્ર એપ્લિકેશન

💥 OJASTEST સૌથી બેસ્ટ ટેસ્ટ આપતી ગુજરાતની No.1 એપ્લિકેશન…


About Us

Contact Us

Privacy Policy

Disclaimer

error: Content is protected !!
Scroll to Top